માં , શુ તમો સાંભળી રહ્યા છો ?
માં , શુ તમો સાંભળી રહ્યા છો ?
માં ,તમો હમેશા કહ્યા કરતા હતા ,
બબલી, તું આટલી બઘી ખામોશ કેમ છે ?
કાંઈક બોલો , વાત કરો !
મન ના દરવાજા ખોલી નાખો;
શબ્દો ની ગુનગુનાટ થી ખોલી નાખો
હવે સમજદાર થઈ ગઈ છે .
હવે તું સાંભળવા માટે નથી ;
વિચારો નું વટોંળ છે ;
તુ મને જગત માં છોડી ગઈ ;
હુ હવે તમને વાદો કરુ છુ કે ;
હવે આવી રીતે જ હુ કાયઁ કરીશ ;
આખી જીંદગી માં તમારી તસવીર
જોઈ ને સરળ શબ્દો માં તમારી
અભિવ્યકિત ને સુંદર નિમઁલ નદી
માં વહેવા દઈશ ;
મારુ મૌન હવે બોલતૌ થઈ ગયુ છે ;
માં ; શું તમો સાંભંળી રહ્યા છો; માં !!!!
Translated by ;
Subhashchandra M Parikh
Ahmedabad
mo no.8735954889.
Comments
Post a Comment